6A Automotive Relay Tester, 12V
₹2,500
Seller : Madhuram Motors
Specification
- voltage
- 12V
- material
- ABS Plastic
- warranty
- 12 Months
- relay type
- Thermal Flasher Relay
- number of pin
- 4
- current rating
- 6A
Add Quantity
Description
CNBJ 707 Automotive Relay Tester એક advanced diagnostic device છે, જે વાહનના 4-pin અને 5-pin relays ની condition ચેક કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ tester તમને relay working, coil condition, switching performance અને load handling real-time માં બતાવે છે.
આ device automatic pulse testing સાથે આવે છે, જેને કારણે relay નો ON/OFF switching perfectly detect થાય છે. LED indicators relay activate અને deactivate થતા live response આપે છે, જેથી mechanic અથવા technician ને relay faulty છે કે perfectly working છે તે seconds માં ખબર પડી જાય.
આ tester વાહનના starting relay, fuel pump relay, AC relay, headlight relay, horn relay અને અન્ય automotive relays ચેક કરવા માટે એકदम perfect છે.